વિદ્યાસહાયક ભરતી 2022 પ્રતીક્ષા(વેટીંગ) લીસ્ટ જાહેર

વિદ્યાસહાયક ભરતી 2022 માં થોડા માર્ક્સ ઓછા હોવાથી પાસ ના થયેલા વિદ્યાર્થીઓ & વિદ્યાર્થીનીઓ માટે ખુશખબર છે કે વિદ્યાસહાયક ભરતી નું વેટીંગ લીસ્ટ એટલે કે પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવી છે.

વિદ્યાસહાયક ભરતી 2022 પ્રતીક્ષા રાઉન્ડ જાહેર, વધુ વિગતો માટે નીચે તપાસો.

વિદ્યાસહાયક ભરતી 2022 પ્રતીક્ષા રાઉન્ડ અને વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો :

પ્રતીક્ષા રાઉન્ડ માટે ની લીસ્ટ ડાઉનલોડ કરી શકો છો. જેની લીંક નીચે મુજબ છે. જેમાં ૨ કેટેગરી ની યાદી આપેલી છે .પ્રથમ – GEN પ્રતિક્ષા યાદી અને બીજી છે GHAT પ્રતિક્ષા યાદી તો હમણાં જ ડાઉનલોડ કરો .

GEN – પ્રતીક્ષા યાદીઅહીં ક્લિક કરો
GHAT – પ્રતીક્ષા યાદીઅહીં ક્લિક કરો

વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો :

વેઇટિંગ રાઉન્ડ કોલ લેટર માટે ની લીસ્ટ ડાઉનલોડ કરી શકો છો. જેની લીંક નીચે મુજબ છે. જેમાં ૨ કેટેગરી ની યાદી આપેલી છે .પ્રથમ – GEN વેઇટિંગ રાઉન્ડ કૉલ લેટર અને બીજી છે GHAT વેઇટિંગ રાઉન્ડ કૉલ લેટર તો હમણાં જ ડાઉનલોડ કરો .

GEN વેઇટિંગ રાઉન્ડ કૉલ લેટર માટે અહીં ક્લિક કરો
GHAT પ્રતીક્ષા રાઉન્ડ કૉલ લેટર માટેઅહીં ક્લિક કરો
આવી જ જાહેરાત અને વધુ માહિતી માટે જોતા રહો અમારી વેબસાઈટojasgovtjob.com

Leave a Comment