ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022, વિવિધ જગ્યામાં ભરતી શરૂ……

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 : હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટો જેવી કે જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ વગેરે ખાલી જગ્યાઓ પર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી કરશે . આ ભરતી માટે ના ફોર્મ તારીખ ૦૯/૦૮/૨૦૨૨ ના રોજ થી ભરવાના શરૂ થશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022 :

ભરતી ને લગતી તમામ માહિતી જેવી કે કે પરીક્ષા ફી , લાયકાત , ફોર્મ ભરવાની છેલી તારીખ , વય મર્યદા વગેરે માહિતી માટે નીચે આપેલ લેખ માં છે તો લેખ વાંચવા વિનતી .

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામજનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે
કુલ જગ્યાઓ11
અરજી કરવાની છેલ્લી તારીખ09/08/2022
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ

 • જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે

શૈક્ષણિક લાયકાત

 • શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો માટે નીચે આપેલ જાહેરાત વાચો.

પસંદગી પ્રક્રિયા:-

 • પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ પર આધારિત હશે  .
 • ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને સમય, તારીખ અને સ્થળ સૂચવવામાં આવશે.

ઉંમર મર્યાદા:-

 • જનરલ મેનેજર = 55 વર્ષ.
 • વરિષ્ઠ DGM = 48 વર્ષ.
 • DGM = 45 વર્ષ.
 • મેનેજર (રોલિંગ સ્ટોક)/મેનેજર (ટ્રેક્શન)/ મેનેજર (આઈટી) = 40 વર્ષ.
 • આસિસ્ટન્ટ મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી)/ આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) = 32 વર્ષ.
 • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ = 28 વર્ષ.

પગાર ધોરણ (પે-સ્કેલ)

 • જનરલ મેનેજર = રૂ. 1,20,000/- થી 2,80,000/-
 • વરિષ્ઠ DGM = રૂ. 80,000/- થી 2,20,000/-
 • DGM = રૂ. 70,000/- થી 2,00,000
 • મેનેજર (રોલિંગ સ્ટોક) = રૂ. 60,000/- થી 1,80,000/-
 • મેનેજર (ટ્રેક્શન) = રૂ. 60,000/- થી 1,80,000/-
 • મેનેજર (IT) = રૂ. 60,000/- થી 1,80,000/-
 • આસિસ્ટન્ટ મેનેજર = રૂ. 50,000/- થી 1,60,000/-
 • આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી) = રૂ. 50,000/- થી 1,60,000/-
 • આસિસ્ટન્ટ મેનેજર (IT) = રૂ. 50,000/- થી 1,60,000/-
 • વરિષ્ઠ કાર્યકારી = રૂ. 35,000/- થી 1,10,000/-
 • એક્ઝિક્યુટિવ = રૂ. 30,000/- થી 1,20,000/-

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ09/08/2022

મહત્વપૂર્ણ કડીઓ

GMRC ભરતી જાહેરાત 2022અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિ કરો

Leave a Comment