SSC ભરતી ૨૦૨૨ : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતર માં દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં સબ-ઇન્સ્પેક્ટરની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરેલ છે એટલે કે ભરતી બહાર પાડવામાં આવી છે . દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને મદદનીશ સબ-ઇન્સ્પેક્ટરમાંના વિભાગીય ઉમેદવારો ઓછામાં ઓછા ત્રણ વર્ષની સેવા ધરાવતા હોય અને જેમની ઉંમર 30 વર્ષથી વધુ ન હોય (OBC માટે 33 વર્ષ અને SC માટે 35 વર્ષ) તેવા લોકો આ ભરતી માં ફોર્મ ભરી શકે છે. તો ચાલો આ ભરતી વિષે વધુ માહિતી મેળવીએ .
SSC ભરતી ૨૦૨૨:
સતાવાર વિભાગ | સ્ટાફ સિલેક્શન કમિશન ( SSC ) |
પોસ્ટ નું નામ | ૧. CAPF માં સબ-ઇન્સ્પેક્ટર (GD) ૨. દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) – (પુરુષ/સ્ત્રી) |
કુલ જગ્યા | ૪૩૦૦ |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરી નું સ્થાન | દિલ્હી |
અરજી કરવાનું શરૂ | ૧૦/૦૮/૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦/૦૮/૨૦૨૨ |
સતાવાર વેબસાઈટ | ssc.nic.in |
પોસ્ટ ની માહિતી :
CAPF માં સબ-ઇન્સ્પેક્ટર (GD) | ૩૯૬૦ |
દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) – (પુરુષ/સ્ત્રી) | પુરુષ :૨૨૮ સ્ત્રી : ૧૧૨ |
અરજી ફી :
- આ ભરતી માટે જનરલ કેટેગરી માટે રૂપિયા ૧૦૦ ફી છે બાકી કોઈ પણ કેટેગરી વાળાએ ફી ચુકવવાની જરૂર નથી.
વય મર્યાદા :
- આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 20 થી 25 વર્ષની હોવી જોઈએ.
- 01.01.2022 થી ઉમેદવારોની વય મર્યાદા ગણવામાં આવશે .(એટલે કે, 02.01.1997 પહેલા જન્મેલા ઉમેદવારો નહિ અને 01.01.2002 પછીથી જન્મેલા પણ નહીં)
શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માં માન્ય યુનિવર્સિટી દ્વારા અથવા તેને સમકક્ષ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
- એટેલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ .
પગાર ધોરણ :
- રૂપિયા ૩૫,૪૦૦ તજી ૧,૧૨,૪૦૦ ( પોસ્ટમાં લેવલ-૬ નું પગાર ધોરણ છે. )
SSC ભરતી ૨૦૨૨ ની મહવની તારીખો :
- અરજી કરવાની શરૂઆત ની તારીખ : ૧૦/૦૮/૨૦૨૨.
- અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૮/૨૦૨૨.
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :
- લેખિત પરિક્ષા
- ફીઝીકલ પરિક્ષા
- CBT લેખિત પરિક્ષા
- ડોક્યુમેન્ટ ચકાસણી
- મેડીકલ પરિક્ષા
અરજી કરવાની રીત :
- નીચે આપેલ લીંક પર ક્લિક કરો અથવા www.ssc.nic.in વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો.
મહત્વની કેટલીક લીંક :
જાહેતર માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |