SPIPA પરીક્ષા પરિણામ 2022: SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) એ UPSC CSE પ્રવેશ પરીક્ષા નું પરિણામ 2022 જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ SPIPA ની પ્રવેશ પરીક્ષા આપી તેવા લોકો ને આ જાહેરાત વાંચવા અને પરિણામ તપાસવા માટે આગ્રહ કરવામાં આવે છે. આવી જ નવી નવી જાહેરાત માટે Ojasgovtjob.com ને તપાસતા રહો.
(સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) એ UPSC CSE પ્રવેશ પરીક્ષા પરિણામ 2022 ની જાહેરાત પ્રકાશિત કરી છે જે પરીક્ષા તારીખ ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ લેવામાં હતી. તો જે લોકો એ પરીક્ષા આપી હોય તેવા લોકો નીચે આપેલ લીંક પર થી પોતાનું પરિણામ ચકાસી શકે છે. અને સાથે સાથે આપેલ પરીક્ષા નું પ્રશ્નપત્ર પણ જોઈ શકાશે.
આ પણ વાંચો : GSRTC ભરૂચ ભરતી 2022 |
પ્રવેશ પરીક્ષા પરિણામ 2022 :
પરીક્ષા પરિણામ માટે | અહીં ક્લિક કરો |
GS પેપર-૨ પ્રશ્નપત્ર માટે | અહીં ક્લિક કરો |
GS પેપર-૨ પ્રશ્નપત્ર માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |
- આવી જ નવી નવી જાહેરાતો માટે ojasgovtjob.com સાથે જોડાયેલા રહો.
મહત્વપૂર્ણ:
- કૃપા કરીને આપેલ જાહેરાત / સૂચના ને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.