SBI PO ભરતી 2022 : સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) એ પ્રોબેશનરી ઑફિસર (PO) ની પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો SBI ની સતાવાર વેબસાઈટ https://www.sbi.co.in/ દ્વારા શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે વગેરે. આવી જ નવી નવી જાહેરાત મેળવવા માટે ojasgovtjob.com ને નિયમિતપણે તપાસતા રહો. વધુ વિગતો માટે નીચે તપાસો.
SBI PO ભરતી 2022 :
SBI PO ભરતી 2022 : 1673 પોસ્ટ માટે ભરતી જાહેર
ભરતી ની વિગતો :
ભરતી ની સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
પોસ્ટનું નામ | પ્રોબેશનરી ઓફિસર (PO) |
જાહેરાત નંબર | —– |
ખાલી જગ્યાઓ | 1673 |
પગાર ધોરણ | મૂળભૂત પગાર રૂ. 41960/- વત્તા ભથ્થાં |
જોબ લોકેશન | ઓલ ઈન્ડિયા |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
કેટેગરી | બેંકિંગ નોકરીઓ |
સત્તાવાર વેબસાઇટ | sbi.co.in |
અરજી ફી :
- જનરલ/ OBC/ EWS: – 750/-
- SC/ST/ PwD: – 0/-
- ચુકવણી મોડ: ઑનલાઇન
આ પણ વાંચો :- SSC CGL ભરતી 2022: પોસ્ટ 20,000 થી વધુ ગ્રુપ-B અને ગ્રુપ-C પોસ્ટ માટે ભરતી
SBI PO ભરતી 2022 :
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 22 સપ્ટેમ્બર, 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર, 2022 |
પ્રિલિમ પરીક્ષા તારીખ | 17-20 ડિસેમ્બર 2022 |
પોસ્ટ | ખાલી જગ્યાઓ | લાયકાત |
પ્રોબેશનરી ઑફિસર (PO) | 1673 | કોઈપણ પ્રવાહ સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ) |
SBI PO 2022 માટે અરજી કરવાની રીત :
- પ્રથમ સત્તાવાર સૂચના વાંચો.
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- લિંક શોધો અને અરજી ફોર્મ ભરો.
- જરૂરીયાત મુજબ અગત્યના દસ્તાવેજો અપલોડ કરો.
- તમારી કેટેગરી મુજબ ફી ચૂકવો અરજી ફોર્મ ની પ્રિન્ટઆઉટ કરો અને PDF ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ કડીઓ :
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત ની PDF માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
અમારી વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) :
Q1 . SBI PO ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે ?
12 ઓક્ટોબર, 2022.
Q2. SBI PO ભરતી 2022 ની સત્તાવાર વેબસાઇટ શું છે?
sbi.co.in
Q3. SBI PO ભરતી 2022 ની લાયકાત શું છે?
કોઈપણ પ્રવાહ સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ).