LRD પરિણામ 2022: લોક રક્ષક દળ (LRD) ગુજરાત પોલીસ એ LRD ની પસંદગી યાદી ની જાહેરાત બહાર પાડી છે તો જે ઉમેદવારોએ તારીખ ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ LRD ની પરીક્ષા માં ઉતીર્ણ થયા હોય તેઓ ને આ જાહેરાત નો સંદર્ભ લેવા અને આ જાહેરાત વાંચવા ની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો LRD ની સતાવાર વેબસાઈટ https://lrdgujarat2021.in/ દ્વારા તપાસી શકો છો. આવી જ નવી નવી જાહેરાત માટે Ojasgovtjob.com ને નિયમિતપણે તપાસતા રહો. વધુ વિગતો માટે નીચે તપાસો.
LRD પરિણામ 2022:
ગુજરાત પોલીસ LRD પરિણામ 2022 પસંદગી યાદી, કટ ઓફ માર્ક્સ જાહેર
જાહેરાત નંબર LRB/202122/2
પોસ્ટનું નામ: LRD – લોકરક્ષક દળ – કોન્સ્ટેબલ
પરિણામ, પસંદગી યાદી, ગુણ અને વધુ વિગતો: અહીં ક્લિક કરો
કટ ઓફ માર્ક્સ:



LRD ની સત્તાવાર વેબસાઇટ: lrdgujarat2021.in
મહત્વપૂર્ણ સુચના: કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
આવી જ નવી નવી જાહેરાત મેળવવા માટે ojasgovtjob.com ને નિયમિતપણે તપાસતા રહો.
પોસ્ટ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.