CISF ભરતી ૨૦૨૨: આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ(મિનિસ્ટ્રિયલ) પોસ્ટ્ માટે ભરતી 2022

CISF ભરતી ૨૦૨૨: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ તાજેતરમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) પોસ્ટ્ની ખાલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો સતાવાર જાહેરાત દ્વારા શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે વગેરે. આવી જ નવી નવી જાહેરાત મેળવવા માટે ojasgovtjob-com-216849.hostingersite.com ને નિયમિતપણે તપાસતા રહો.

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ)ની ખાલી જગ્યા માટે ઑનલાઇન અરજી શરૂ કરી છે અને જેઓ CISF ભરતી 2022 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ અરજીના સમયગાળા દરમિયાન અરજીઓ મોકલી શકશે. તો રસ ધરાવતા ઉમેદવારો CISF ની સત્તાવાર વેબસાઇટ https://cisfrectt.in/ ની મદદથી ઓનલાઈન અરજી કરી શકે છે. પાત્રતાના માપદંડો, અરજીપત્રક અને અન્ય વિગતો પણ શોધી શકશો.

CISF ભરતી ૨૦૨૨:

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) પોસ્ટ્ 2022 માટે ભરતી

કુલ પોસ્ટ્સ:

  • 540 પોસ્ટ્

પોસ્ટનું નામ:

  • આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય)

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ફી, કેવી રીતે અરજી કરવી અને અન્ય વિગતો:

  • કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની તારીખો: 26.09.2022 થી 25.10.2022 (17:00 કલાક સુધી)

પોસ્ટ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

Leave a Comment